RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

વિશ્વના સૌથી મોટા
હીરા ટ્રેડિંગ
નેટવર્ક
વિશે વધુ જાણો

આ ફિલ્મ જુઓ
May 26, 2013

1,012,208
હીરા
78
દેશો
$6.47 અબજ
હીરા મૂલ્ય
કિંમત નિર્ધારણ: સાચું ડિસ્કાઉન્ટ, ઉપલબ્ધતા, અને વાસ્તવિક બજાર ભાવ. વધુ જાણો ...
ખરીદો: હજારો વિશ્વસનીય સપ્લાયરો મારફતે હીરા ખરીદો. વધુ જાણો ...
વેચો: માત્ર સરળ ક્લિક દ્વારા - વિશ્વભરમાં ફેલાયેલા તમારા ગ્રાહકો માટે હીરા. વધુ જાણો ...
જોડાવો: નવા ખરીદદારો અને વેચાણકારો સાથે જોડાણ સ્થાપો. વધુ જાણો ...
અમારા વૈશ્વિક નેટવર્કમાં જોડાઓ
RapNet એ હીરા ઉદ્યોગનું સૌથી મોટું એવું વ્યાપાર-થી- વ્યાપાર ઓનલાઈન નેટવર્કીંગ પર્યાવરણ છે.
RapNet ની વિશેષતાઓ
RapNet વૈવિધ્યપૂર્ણ શોધ ઇંજિન

તમારી પસંદગીના હીરા શોધવામાં મૂલ્યવાન સમય બચાવો! RapNet ના વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન દ્વારા, તમારા સ્પષ્ટ માપદંડ સાથે તમે હીરા શોધી શકો છો.
વધુ જાણો ...
ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન

RapNet ની ટ્રેડસ્ક્રીન એ પેટન્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમને વાસ્તવિક સમયના બજાર ભાવ આપે છે. જ્યારે હીરા ઉમેરાય છે અથવા સિસ્ટમ માંથી દૂર થાય છે ત્યારે ટ્રેડસ્ક્રીન સતત બદલાય છે.
વધુ જાણો ...
RapNet Excel® Add-In

RapNet Excel add-in integrates RapNet diamond listings within Microsoft Excel, allowing you to easily manage your inventory. A must-have tool.
વધુ જાણો ...
RapNet ઈન્વેન્ટરી લિંક

RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોર અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
વધુ જાણો ...
RapNet ટ્રેડલિંક

RapNet ટ્રેડલિંક સોફ્ટવેર RapNet ડેટાબેઝ સાથે તમારી હીરા યાદીનો સુમેળ સાધી, અમારા નેટવર્ક પર તમારી હાજરીની ઉન્નત તક આપે છે અને વેચાણ યાદીની ચોકસાઈની ખાતરી આપે છે.
વધુ જાણો ...
RapNet ભાવ સૂચી

પ્રવર્તમાન, ડિજીટલ અને સીધી જ એવી - RapNet ભાવ સૂચી તમને સાપ્તાહિક બજારનો અહેવાલ આપે છે અને ભાવ વલણો બતાવે છે.
વધુ જાણો ...
વધુ સુવિધાઓ
Rapnet એ વિશ્વનું સૌથી મોટું, પ્રમાણિત હીરા અને પ્રતિષ્ઠિત હીરા વ્યવસાયિકો માટેનું ઓનલાઇન બજાર છે અને હીરા વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે જોડાવા માટેનું પ્રાથમિક સ્થળ છે. જો તમે હીરા ઉદ્યોગમાં હીરાના પ્રમાણભૂત ભાવો વિશે જાણવા માંગો છો; ભાવ અને હીરાની ઉપલબ્ધતા વિશેની માહિતી શોધો છો; હીરા ખરીદવામાં રસ છે; અથવા અન્ય વ્યવસાયને હીરા વેચવા માગતા હોય, તો Rapnet તમારા ધંધા માટે સંપૂર્ણ ઉકેલ છે.
પ્રોડક્ટસ અને સેવાઓ
રેપાપોર્ટ ભાવ સૂચી
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
વધુ જાણો

રેપાપોર્ટ મેગેઝીન
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
વધુ જાણો

રેપાપોર્ટ લિલામી
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
વધુ જાણો

લેબોરેટરી સેવાઓ
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
વધુ જાણો

ખરીદદારોનો અને સપ્લાયર્સનો સમૂહ
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
વધુ જાણો

ચીનમાં હીરા આયાતની સેવાઓ
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
વધુ જાણો

Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
Learn More

મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Diamond markets stable ahead of Las Vegas shows. Manufacturers pressured by high rough prices and low volume trading. Cutting center liquidity tight as Indian factories close for summer vacation. Sentiment improves as U.S. retailers experience steady 1Q: Signet Jewelers sales +10% to $994M, profit +11% to $92M; Zale Corp. shares rally as revenue -1% to $443M but profit of $5M vs. loss of $4.5M a year earlier and Terry Burman appointed...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
May 31 - June 3, 2013
The JCK Swiss Show
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
June 10 - 13, 2013
Rapaport Melee Auction
June 14 - 23, 2013
Rapaport Melee Auction
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
July 23 - 25, 2013
Rapaport Melee Auction
July 28 - 30, 2013
JA New York Summer Show
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
August 26 - 29, 2013
Rapaport Melee Auction
September 1 - 4, 2013
International Jewellery London
September 4 - 15, 2013
Rapaport Melee Auction
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
September 28 - 30, 2013
Jewellery Wonder 2013






અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો