RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Why Join RapNet?

શા માટે RapNet?



વિશ્વના સૌથી મોટા અને વધુ સુરક્ષિત એવા વ્યાપાર-થી- વ્યાપાર નેટવર્કનો હિસ્સો બનો.



વિશ્વના સૌથી મોટા ઓનલાઇન ડાયમન્ડ એક્સચેન્જમાં પ્રમાણિત અને બિન-પ્રમાણિત હીરાની ખરીદી કરો.

RapNet પર હીરા ખરીદવા વિશે
વધુ જાણો
ખરીદો
વેચો
જોડાવો
કિંમત નિર્ધારણ
અમારા વૈશ્વિક નેટવર્કમાં જોડાઓ


અમારા ગ્રાહકોને હીરા ટ્રેડિંગ દ્વારા પૈસા બનાવવા માટે મદદ
વપરાશ. વૈશ્વિક હીરા બજારોનો ૨૪/૭ વપરાશ.
RapNet ઈન્વેન્ટરી લિંક. તમે માન્ય કરેલા રિટેલરો તમારા હીરાને તેમની વેબસાઇટ્સ પર સીધા પ્રદર્શિત કરી શકે છે.
કોઈ પણ કમિશન વગર. ખરીદદારો અને વેચાણકર્તાઓ એકબીજા સાથે સીધો જ વ્યવહાર કરે છે.
વાસ્તવિક સમયની કિંમત નિર્ધારણ માહિતી. રેપાપોર્ટ હિરા ભાવો, સમાચાર અને વિશ્લેષણનો ઓનલાઈન વપરાશ.
વૈવિધ્યપૂર્ણ શોધ. શોધ એન્જિન કે જે તમને ખરીદી કરવા માંગો છો તેવા ચોક્કસ પ્રકારના હીરા પસંદ કરવા માટે પરવાનગી આપે છે.
ટ્રેડસ્ક્રીન અમારી પેટન્ટેડ ટેક્નોલોજી ખૂબ જ અદ્યતન અને વાસ્તવિક સમયના હીરા ભાવોની માહિતી વિશ્વમાં પૂરી પાડે છે.


RapNet પ્રવાસ

ખરીદો

તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી. હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો.

ઓનલાઇન હીરા શોધો. અમારા વૈવિધ્યપૂર્ણ સર્ચ એંજિનનો ઉપયોગ કરીને સમય (અને નાણાં!) બચાવો, કે જે તમને અમારી અનંત જણાતી એવી સમગ્ર વિશ્વમાંથી હીરાની પસંદગીમાં તમે શું શોધી રહ્યા છો તે ચોક્કસ રીતે સ્પષ્ટ કરવાની પરવાનગી આપે છે. કિંમત આધારિત છટણી કરી શકાય તેવી હીરા યાદીનો વપરાશ મેળવો અને હીરાનાં સર્ટિફિકેટો ઓનલાઇન જુઓ. અથવા ચોક્કસ હીરાની અરજીઓ સમુદાયને મોકલો - જેમ નેટવર્ક પર તમારા માપદંડો સાથે બંધબેસતા હીરા અપલોડ કરવામાં આવે છે તેમ RapNet તમને હીરાની ઉપલબ્ધતા વિશે ઇમેઇલ દ્વારા સૂચિત કરે છે અને વેચનાર તમને સીધો જ પ્રત્યુત્તર આપે છે.
RapNet પર ખરીદી વિશે વધુ જાણો
વેચો

થોડી સરળ ક્લિક્સ સાથે, તમે તમારી હીરા યાદી અને સર્ટિફિકેટોની ઈમેજોને RapNet ડેટાબેઝ પર અપલોડ કરી શકો છો. દિવસ અથવા રાત્રી દરમ્યાન તમારી માહિતીઓને વિવિધ રીતે ઓનલાઇન કરવાના વિકલ્પો અમારા દ્વારા આપવામાં આવે છે. અને યાદ રાખો, RapNet મારફતે, તમે હીરાનું વેચાણ સીધુ ખરીદકર્તાને કરો છો. કોઈ કમિશન નહી. પ્રતિષ્ઠિત હીરા ખરીદદારો સાથે સંબંધો બનાવો અને તમારા ગ્રાહક સમુદાયનું વિસ્તરણ કરો.

બજારમાં RapNet ના ખરીદદારો તેમની કંઈક ચોક્કસ ખરીદી માટે અરજીઓ મૂકશે, જેથી ખરીદ અરજીઓની ચકાસણી તમારે જાતે કરવાની રહેશે, અથવા ખરીદ અરજીઓની માહિતી ઇમેઇલ મારફતે પ્રાપ્ત કરવા માટે નોંધણી કરાવવાની રહેશે.
RapNet પર વેચાણ વિશે વધુ જાણો
જોડાવો

RapNet ના સાથ થી, હીરા વિક્રેતાઓ અને ખરીદદારો પોતાનું કહી શકે તેવું, ટ્રેડિંગ સ્થળ અસ્તિત્વ ધરાવે છે. RapNet એ, હીરા ખરીદદારો અને વેચાણકારો કે જેઓ આંતરરાષ્ટ્રીય હીરા બજારોના નિયમો અને શરતો થી પરિચિત છે અને સુસંગત વ્યાવસાયિકો શોધવા માંગે છે, તેવા ખરીદદારો અને વેચાણકારો માટેનું ઓનલાઈન મુલાકાત સ્થળ છે. અમારા સુરક્ષિત નેટવર્ક પર પ્રતિષ્ઠિત તેમજ વિશ્વસનીય એવા ખરીદદારો અને વેચાણકારો સાથે સંબંધો બનાવો.

RapNet પર જોડાણ વિશે વધુ જાણો
કિંમત નિર્ધારણ

તમારી પાસે સર્ટિફાઇડ હીરા વેચાણ માટે હોય ક્યાં તો તમે ખરીદવા માટે શોધી રહ્યાં હો, ત્યારે તમે શ્રેષ્ઠ બજાર ભાવ મેળવવા માંગો છો. RapNet પર ભાવનિર્ધારણ ડિસ્કાઉન્ટ અને હીરાની ઉપલબ્ધતા વિશે જાણી ખાતરી કરો કે તમે ક્યારેય વધુ કિંમતની ચુકવણી અથવા ઓછી કિંમત હેઠળ વેચાણ નથી કરી રહ્યા. RapNet ની હીરા ભાવનિર્ધારણ માહિતીનો ૨૪/૭ વપરાશની સુવિધા વડે, તમને જરૂરી એવી સાચી હકીકતો, દિવસ અથવા રાત્રી દરમ્યાન પણ મેળવો. વાસ્તવિક સમયની માહિતીનો વપરાશ કરો અને જાણો કે આજના સ્પર્ધાત્મક હીરા બજારોમાં તમારે શું ભાવની ચુકવણી કરવી જોઈએ અથવા શેનું વેચાણ કરવું જોઈએ.

RapNet પર કિંમત નિર્ધારણ વિશે વધુ જાણો
મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for ‎‎$26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
મે 19 - 22, 2013
Rapaport Single Stone Auction
મે 27 - જૂન 3, 2013
Rapaport Jewelry Auction
મે 30 - જૂન 6, 2013
Rapaport Melee Auction
મે 30 - જૂન 2, 2013
Las Vegas Jewelry & Watch Show
મે 31 - જૂન 3, 2013
The JCK Swiss Show
જૂન 2 - 2, 2013
Rapaport Certification Conferences
જૂન 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
જૂન 10 - 13, 2013
Rapaport Melee Auction
જૂન 14 - 23, 2013
Rapaport Melee Auction
જૂન 16 - 19, 2013
Rapaport Single Stone Auction
જુલાઈ 2 - 10, 2013
Rapaport Single Stone Auction
જુલાઈ 23 - 25, 2013
Rapaport Melee Auction
જુલાઈ 28 - 30, 2013
JA New York Summer Show
ઑગસ્ટ 8 - 12, 2013
IIJS India International Jewellery Show
ઑગસ્ટ 20 - 28, 2013
Rapaport Single Stone Auction
ઑગસ્ટ 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
ઑગસ્ટ 26 - 29, 2013
Rapaport Melee Auction
સપ્ટેમ્બર 1 - 4, 2013
International Jewellery London
સપ્ટેમ્બર 4 - 15, 2013
Rapaport Melee Auction
સપ્ટેમ્બર 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair






અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો