RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Why Join RapNet? Selling on RapNet

RapNet પર વેચાણ



હમણાં જ વાસ્તવિક વૈશ્વિક વેચાણ





પ્રતિષ્ઠિત ખરીદદારો શોધો
તમારી પાસે વેચાણ માટેના હીરા છે અને અમારી પાસે ખરીદદારો છે. RapNet નેટવર્કમાં હમણાં જ જોડાઓ અને વિશ્વભરના હીરા ખરીદદારો સાથે સંબંધો બનાવો. અને યાદ રાખો, RapNet ઉપર, તમે ગ્રાહકો સાથે સીધા જ વ્યવહાર કરો છો. હીરા વેપાર સાથે સંકળાયેલા વ્યવસાયિકોના વિશિષ્ટ સમુદાયનો એક ભાગ બનો અને તમારા વ્યવસાયને વિકસતા જુઓ.



તમારા ગ્રાહક સમુદાયનુ વિસ્તરણ કરો
RapNet ના સભ્યો ૭૦ કરતાં વધુ દેશોમાં છે. જ્યારે તમે RapNet માં જોડાવ, ત્યારે તમને દુનિયાના દૂરના ખૂણાઓ માંથી આવેલા હીરા ખરીદદારોને જાણવાની તક મળે છે. અમારા ઓનલાઇન સમુદાયને કારણે તમારી ઓફિસ છોડ્યા વગર જ વિશ્વના વિવિધ ખૂણામાં આવેલા ગ્રાહકો સાથે જોડાવાનું સરળ બન્યું છે. જો તમે વિદેશમાંના ગ્રાહકોની મુલાકાત લેવાના છો, તો તમારા પ્રવાસ પૂર્વ ગ્રાહકોને જાણવાની અને તેની સાથે જોડાવાની વગેરે પ્રવૃત્તિઓ દ્વારા તમે વેચાણ પર વધુ સારી રીતે તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો!



સમગ્ર વિશ્વ જોઈ શકે તે માટે તમારા પ્રમાણિત હીરા અપલોડ કરો
પેપર પર થતું કામ હવે કાગળવિહિન બને છે. દિવસ અથવા રાત્રી દરમ્યાન પણ તમારી હીરા યાદી અને સર્ટિફિકેટોની ઈમેજોને RapNet ડેટાબેઝ પર અપલોડ કરો. ગ્રાહકો હીરા યાદી તપાસી શકે છે અને તમારો સંપર્ક સાધી શકે છે. કોઈ જ વાંધો નથી કે તમે કમ્પ્યુટરમાં નિષ્ણાત અથવા શિખાઉ છો - થોડી સરળ ક્લિક સાથે તમારી માહિતીઓને વિવિધ રીતે ઓનલાઇન કરવાના વિકલ્પો RapNet દ્વારા આપવામાં આવે છે.
RapNet એ હીરા ઉદ્યોગ માટે સુરક્ષિત
એવું વ્યાપાર-થી- વ્યાપાર નેટવર્ક છે.

વાસ્તવિક સમયમાં, વૈશ્વિક હીરા બજારોનો ૨૪/૭ વપરાશ.
કોઈ પણ કમિશન વગર—RapNet ના સભ્યોને તમારા હીરાનું સીધુ જ વેચાણ કરો.
રેપાપોર્ટ હિરા ભાવો, સમાચાર અને વિશ્લેષણનો ઓનલાઈન વપરાશ.
અમારા વૈશ્વિક નેટવર્કમાં જોડાઓ

RapNet પર વેચાણકાર માટે સુવિધાઓ

'નવા સર્ટિફિકેટો' સુવિધા
લેબોરેટરીના પરિણામો પર અંતિમ નિર્ણય આવ્યા બાદ તરત જ નવા સર્ટિફાઇડ હીરાની વિશાળ પસંદગીને RapNet પર વિશિષ્ટ રીતે સૂચીબદ્ધ કરવામાં આવે છે. બીજે ક્યાંય ઉપલબ્ધ નહી તેવા હીરા અહીં શોધો.


Microsoft ® Excel ® માટે RapNet ૦૬®
RapNet ૦૬® Excel સુવિધા તમને Microsoft Excel ની અંદર RapNet હીરા યાદીને સંકલિત કરી સરળતાથી યાદી સંચાલન માટેની પરવાનગી આપે છે. તે પાસે હોવું જ જોઈએ તેવું સાધન છે.


RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ
રેપાપોર્ટ વેબસાઈટ તરફ જતા અને તરફથી આવતા માહિતી પ્રવાહને વૈવિધ્યપૂર્ણ બનાવો, રેપાપોર્ટ ભાવ માહિતીને આપમેળે તમારા પ્રોગ્રામમાં પ્રાપ્ત કરો, વેચાણ માટેના હીરા સરળતાથી RapNet ડેટાબેઝ પર અપલોડ કરો અને RapNet પરથી હીરા ડાઉનલોડ કરો.


મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Stable U.S. demand supporting the market, while China seasonally quiet with continued strong demand for 0.30-0.90ct., VS-SI, 3X goods. Low expectations for next week’s Hong Kong show. Indian trading softens as rupee slumps to record low (58.9/$1) with jewelers under pressure as govt. raises gold import duty from 6% to 8%. Israeli trading slows as tax authority investigations resume. De Beers sight est. at $540M with stable prices and...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
June 14 - 23, 2013
Rapaport Melee Auction
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
July 23 - 25, 2013
Rapaport Melee Auction
July 28 - 30, 2013
JA New York Summer Show
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
August 26 - 29, 2013
Rapaport Melee Auction
September 1 - 4, 2013
International Jewellery London
September 4 - 15, 2013
Rapaport Melee Auction
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
October 3 - 9, 2013
Rapaport Single Stone Auction
October 8 - 16, 2013
Rapaport Melee Auction
October 22 - 30, 2013
Rapaport Single Stone Auction
November 12 - 20, 2013
Rapaport Single Stone Auction
November 19 - 28, 2013
Rapaport Melee Auction
December 3 - 11, 2013
Rapaport Single Stone Auction
December 4 - 7, 2013
Dubai International Jewellery Week



RapNet પર કંઈક વિશેષ કરો

RapNet પર ખરીદી કરો વધુ જાણો
RapNet એક એવું માધ્યમ છે કે જ્યા કોઈ પણ એક જગ્યાએ, વિશ્વસનીય એવા હજારો વેચાણકારો તેમજ વેચાણ માટેના હજારો પૈકી હીરા તમને મળી રહેશે.
 
RapNet પર જોડાણ સાધો વધુ જાણો
વિશ્વવ્યાપી હીરા સમુદાયને જાણો. RapNet ના સભ્યોને વિશિષ્ટ એવી RapNet સભ્ય નિર્દેશિકાના વપરાશની સુવિધા હોય છે.
 
RapNet ની સાથે કિંમત નિર્ધારણ વધુ જાણો
વાસ્તવિક સમયની માહિતીનો વપરાશ કરો અને જાણો કે આજના સ્પર્ધાત્મક હીરા બજારોમાં તમારે શું ભાવની ચુકવણી કરવી જોઈએ અથવા શેનું વેચાણ કરવું જોઈએ.



અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો