RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Why Join RapNet? Pricing with RapNet

RapNet ની સાથે કિંમત નિર્ધારણ



વિશ્વની સૌથી સશક્ત હીરા કિંમત નિર્ધારણની માહિતી





RapNet વડે તમે ક્યારેય પણ ઓછી કિંમતે વેચાણ અથવા વધુ કિંમતની ચુકવણી કરશો નહી
તમારી પાસે ગુણવત્તા વાળા હીરા વેચાણ માટે હોય ક્યાં તો તમે ખરીદવા માટે શોધી રહ્યાં હો, ત્યારે તમે શ્રેષ્ઠ બજાર ભાવ મેળવવા માંગો છો. RapNet પર ભાવનિર્ધારણ ડિસ્કાઉન્ટ અને હીરાની ઉપલબ્ધતા વિશે જાણી ખાતરી કરો કે તમે ક્યારેય વધુ કિંમતની ચુકવણી અથવા ઓછી કિંમત હેઠળ વેચાણ નથી કરી રહ્યા. RapNet ની હીરા ભાવનિર્ધારણ માહિતીનો ૨૪/૭ વપરાશની સુવિધા વડે, તમને જરૂરી એવી સાચી હકીકતો, દિવસ અથવા રાત્રી દરમ્યાન પણ મેળવો. વાસ્તવિક સમયની માહિતીનો વપરાશ કરો અને જાણો કે આજના સ્પર્ધાત્મક હીરા બજારોમાં તમારે શું ભાવની ચુકવણી કરવી જોઈએ અથવા શેનું વેચાણ કરવું જોઈએ.



તમને જરૂરી એવી હીરા કિંમત નિર્ધારણની માહિતી ઝડપથી મેળવો
RapNet ની પેટન્ટેડ એવી ટ્રેડસ્ક્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમે માત્ર એક ક્લિક દ્વારા શ્રેષ્ઠ કે સરેરાશ કિંમતો અથવા બંને કિંમતો વાળા હીરા સ્પષ્ટ રીતે સુયોજિત કરેલ અને વાંચવામાં સરળ એવા માળખામાં જોઈ શકો છો. હમણાં શું ઉપલબ્ધ છે તે જુઓ, વાસ્તવમાં બજાર ભાવો જુઓ શું છે તે જુઓ અને તમારા ચોક્કસ માપદંડથી મેળ ખાતા હીરાની કિંમતો બતાવવા માટે ટ્રેડસ્ક્રીન ને વૈવિધ્યપૂર્ણ બનાવો.



હીરાના ભાવોની ઝડપી અને સચોટ રીતે ગણના કરો
RapNet સભ્યોને વેબસાઇટ અથવા Excel મારફતે અમારી નવતર એવી ભાવ વર્કશીટનો વપરાશ કરવાની સુવિધા હોય છે. આ સુવિધા રેપાપોર્ટ ભાવ સૂચિ માંથી કિંમત નિર્ધારણની માહિતીનો ઉપયોગ કરીને ચોકસાઈપૂર્વક તમારા ભાવોની ગણતરી કરવાની પરવાનગી આપે છે. ભાવોની ગણતરી કર્યા પછી, તમારા ડિસ્કાઉન્ટો તે મુજબ નક્કી કરો. પાસે હોવી જ જોઈએ એવી આ ભાવ વર્કશીટની સુવિધા વગર હીરાના ભાવો નક્કી કરવા નહી.
RapNet એ હીરા ઉદ્યોગ માટે સુરક્ષિત
એવું વ્યાપાર-થી- વ્યાપાર નેટવર્ક છે.

ઉપલબ્ધ હજારો હીરા અને તેના પૂછવામાં આવેલ ભાવો વિશેની માહિતીનો ૨૪/૭ પર્યંત અમર્યાદિત વપરાશ.
તમારા શહેરના કે વિશ્વભરના હજારો વેચાણકારો દ્વારા પૂછવામાં આવેલ ભાવો જુઓ અને તેની પસંદગી કરો.
ટ્રેડસ્ક્રીન અને તેનું વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન તમારા માટે કિંમત નિર્ધારણનું કામ કરે છે - જેથી તમને જરૂરી એવા ચોક્કસ હીરા માટે શ્રેષ્ઠ અને સરેરાશ કિંમતો તમે જોઈ શકો છો.
અમારા વૈશ્વિક નેટવર્કમાં જોડાઓ

RapNet પર કિંમત નિર્ધારણની સુવિધાઓ

ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન
RapNet ની ટ્રેડસ્ક્રીન એ પેટન્ટેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તમને વાસ્તવિક સમયના બજાર ભાવ આપે છે. જ્યારે હીરા ઉમેરાય છે અથવા સિસ્ટમ માંથી દૂર થાય છે ત્યારે ટ્રેડસ્ક્રીન સતત બદલાય છે.


RapNet ભાવ સૂચી
RapNet ભાવ સૂચી તમને સાપ્તાહિક બજારનો અહેવાલ આપે છે અને ભાવ વલણો બતાવે છે.


રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ
હીરા અને જ્વેલરી ઉદ્યોગ વિશે સૌથી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ, વિશ્લેષણ અને સમાચાર તમારા ઇનબૉક્સમાં વિતરિત કરવામાં આવે છે.


મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for ‎‎$26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
મે 19 - 22, 2013
Rapaport Single Stone Auction
મે 27 - જૂન 3, 2013
Rapaport Jewelry Auction
મે 30 - જૂન 6, 2013
Rapaport Melee Auction
મે 30 - જૂન 2, 2013
Las Vegas Jewelry & Watch Show
મે 31 - જૂન 3, 2013
The JCK Swiss Show
જૂન 2 - 2, 2013
Rapaport Certification Conferences
જૂન 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
જૂન 10 - 13, 2013
Rapaport Melee Auction
જૂન 14 - 23, 2013
Rapaport Melee Auction
જૂન 16 - 19, 2013
Rapaport Single Stone Auction
જુલાઈ 2 - 10, 2013
Rapaport Single Stone Auction
જુલાઈ 23 - 25, 2013
Rapaport Melee Auction
જુલાઈ 28 - 30, 2013
JA New York Summer Show
ઑગસ્ટ 8 - 12, 2013
IIJS India International Jewellery Show
ઑગસ્ટ 20 - 28, 2013
Rapaport Single Stone Auction
ઑગસ્ટ 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
ઑગસ્ટ 26 - 29, 2013
Rapaport Melee Auction
સપ્ટેમ્બર 1 - 4, 2013
International Jewellery London
સપ્ટેમ્બર 4 - 15, 2013
Rapaport Melee Auction
સપ્ટેમ્બર 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair



RapNet પર કંઈક વિશેષ કરો

RapNet પર ખરીદી કરો વધુ જાણો
RapNet એક એવું માધ્યમ છે કે જ્યા કોઈ પણ એક જગ્યાએ, વિશ્વસનીય એવા હજારો વેચાણકારો તેમજ વેચાણ માટેના હજારો પૈકી હીરા તમને મળી રહેશે.
 
RapNet પર વેચાણ કરો વધુ જાણો
હીરા વેપાર સાથે સંકળાયેલા વ્યવસાયિકોના વિશિષ્ટ સમુદાયનો એક ભાગ બનો અને તમારા વ્યવસાયને વિકસતા જુઓ.
 
RapNet પર જોડાણ સાધો વધુ જાણો
વિશ્વવ્યાપી હીરા સમુદાયને જાણો. RapNet ના સભ્યોને વિશિષ્ટ એવી RapNet સભ્ય નિર્દેશિકાના વપરાશની સુવિધા હોય છે.



અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો