Home
Why Join RapNet?
Connecting on RapNet
|
RapNet પર જોડાણ સાધો
RapNet એ તમારી જેમ જ હીરા વ્યાપાર વિશે ગંભીર એવા હીરા વ્યાવસાયિકો માટેનો શ્રેષ્ઠ સમુદાય છે.
RapNet ના સભ્યોને વિશિષ્ટ એવી સભ્ય નિર્દેશિકાના વપરાશની સુવિધા હોય છે. શું તમે વિક્રેતાને કે ગ્રાહકને શોધી રહ્યાં છો, તો તેમના પૈકી કોણ ત્યાં છે તે શોધો. સમગ્ર વિશ્વમાં હજારો સભ્યો સાથે, તમે જે શોધી રહ્યા છો તે તમને મળી રહેશે. ખરીદનાર અને વેચનાર એકબીજાને રેટિંગ આપે છે, જેથી તમે જોઈ શકો કે RapNet ના સભ્યો પૈકી કોણ વધુ વિશ્વસનીય, સેવા લક્ષી, અથવા પ્રતિષ્ઠિત એવા સભ્યો તરીકે ક્રમાંકન થયેલા છે.
અજાણ્યા સ્થાનો પર વ્યાપાર યાત્રાઓ કરવી એ હીરા વ્યાવસાયિકના જીવનનો એક ભાગ છે. RapNet ને તમારી વ્યાપાર યાત્રાઓ શક્ય તેટલી સરળ અને આનંદપ્રદ બનાવવા દો. સભ્ય નિર્દેશિકાનો ઉપયોગ કરીને અગાઉથી જ તમારા વિદેશ પ્રવાસો વખતની મુલાકાતો નક્કી કરો અને સાથી ખરીદદારો અને વેચાણકર્તાને તમારી કંપનીનો પરિચય આપો.
હીરા વ્યાવસાયિકોને "વાસ્તવમાં" અને વાસ્તવિક દુનિયામાં એમ બંને રીતે મળવાની તમારી ક્ષમતા એજ RapNet નો લાભ છે. RapNet સમુદાય સાથે જોડતી સુવિધાના ઉપયોગ વડે, તમારી ધંધાકીય જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે, ખરીદદારો અથવા સપ્લાયરો સાથે સંપર્કવ્યવહાર કરી શકો છો. હકીકતમાં, જ્યારે તમે વિશ્વભરના અગ્રણી પ્રદર્શનો પર આવો, ત્યારે તમે પહેલેથી જ અડધા પ્રદર્શન હોલ વિશે જાણતા હશો!)
|
|
RapNet એ હીરા ઉદ્યોગ માટે સુરક્ષિત એવું વ્યાપાર-થી- વ્યાપાર નેટવર્ક છે.
|
•
|
વાસ્તવિક સમયમાં, વૈશ્વિક હીરા બજારોનો ૨૪/૭ વપરાશ.
|
|
•
|
કોઈ પણ મધ્યસ્થતા કે કમિશન વગર — ખરીદદારો અને વેચાણકર્તાઓ એકબીજા સાથે સીધો જ વ્યવહાર કરે છે.
|
|
•
|
રેપાપોર્ટ હિરા ભાવો, સમાચાર અને વિશ્લેષણનો ઓનલાઈન વપરાશ.
|
RapNet પર જોડાણ સાધવા માટેની સુવિધાઓ
|
|
|
સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ
શોધવામાં સરળ એવી સભ્ય નિર્દેશિકા, ખરીદદારો અને વેચાણકર્તાઓને એકબીજાને ઝડપથી શોધવા માટે ઉપરાંત તેમના ટ્રેડિંગ વ્યવહારોને રેટિંગ્સ આપવા માટે સક્રિય કરે છે.
|
|
|
વૈશ્વિક ગ્રાહક સહાય
અમારી સમર્પિત અને બહુભાષી એવી વૈશ્વિક ગ્રાહક સેવા ટીમ, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અમારા સભ્યો માટે સેવા અને સહાય પૂરી પાડે છે.
|
|
|
વ્યાપાર પ્રદર્શનો: પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા
અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં RapNet ના સભ્ય પ્રદર્શકોને શોધવા તેમજ તેમની સાથે મુલાકાત આયોજિત કરવામાં અને પ્રદર્શનમાં ઉપલબ્ધ વાસ્તવિક હીરા શોધવામાં મદદ કરવા માટે ઉપલબ્ધ.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Stable U.S. demand supporting the market, while China seasonally quiet with continued strong demand for 0.30-0.90ct., VS-SI, 3X goods. Low expectations for next week’s Hong Kong show. Indian trading softens as rupee slumps to record low (58.9/$1) with jewelers under pressure as govt. raises gold import duty from 6% to 8%. Israeli trading slows as tax authority investigations resume. De Beers sight est. at $540M with stable prices and...
|
|

|

|

|
|
|
|
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
|
|
October 3 - 9, 2013
Rapaport Single Stone Auction
|
|
October 8 - 16, 2013
Rapaport Melee Auction
|
|
October 22 - 30, 2013
Rapaport Single Stone Auction
|
|
November 12 - 20, 2013
Rapaport Single Stone Auction
|
|
November 19 - 28, 2013
Rapaport Melee Auction
|
|
December 3 - 11, 2013
Rapaport Single Stone Auction
|
|
December 4 - 7, 2013
Dubai International Jewellery Week
|
|
|

|

|

|
|
|