RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Products & Services Rapaport Price List

રેપાપોર્ટ ભાવ સૂચી



હીરાના ભાવોની જાણકારી માટે ઉદ્યોગ મૂળભૂત.



રેપાપોર્ટ ભાવ સૂચી
હવે જોડાઓ
RapNet ની સદસ્યતા તમને હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટે પ્રાથમિક સ્ત્રોત ગણાતા એવા રેપાપોર્ટ હિરા ભાવ સૂચિનો વપરાશ પૂરો પાડે છે. આ ભાવ સૂચિ વિશ્વભરના તમામ હીરા વિક્રેતાઓ દ્વારા હીરાના ભાવ મૂલ્યાંકન માટે વપરાય છે.

જ્યારે તમે RapNet ની ઉમેદવારી નોંધાવો ત્યારે તમે તમારો પોતાનો અંગત પાસવર્ડ પ્રાપ્ત કરો છો, કે જે તમને દરેક સપ્તાહના ગુરુવારને રોજ ૧૧.૫૯પીએમ (પૂર્વીય સ્થાનિક સમય મુજબ ) ના પ્રકાશિત થતી ભાવ સૂચિને ડાઉનલોડ કરવા માટે સક્રિય કરે છે.

ઉમેદવારોને તાજેતરના રેપાપોર્ટ સમાચાર, વિશ્લેષણ અને બજાર અહેવાલો તેમજ માસિક રેપાપોર્ટ મેગેઝીન વગેરેનો પણ ઓનલાઇન વપરાશ પ્રાપ્ત થાય છે.

આ રેપાપોર્ટ ભાવ સૂચિ રાઉન્ડ અને પેર (કે જે ફેન્સી આકાર આવરી લે છે) એમ બંને આકારના હીરાના ભાવોને સ્પષ્ટ રીતે સુયોજિત કરેલ અને વાંચવામાં સરળ એવા માળખામાં દર્શાવે છે. અમેરિકી ડોલરમાં સૂચીબદ્ધ થયેલા આ હીરા ભાવો ન્યૂ યોર્કમાં પૂછવામાં આવતા ઉચ્ચતમ ભાવો સૂચવે છે. આ રેપાપોર્ટ ભાવ સૂચિના વપરાશ સાથે, તે ઝડપથી તમારા વ્યાપારના સૌથી કિંમતી ભાગોમાંનો એક ભાગ બની જશે. તે બધાજ મુખ્ય બજારોમાં વિક્રેતાઓ દ્વારા હીરા ભાવો નક્કી કરવા માટે વપરાતા આંતરરાષ્ટ્રીય માનક કરતાં કંઈજ ઓછું નથી.


અધિક પ્રોડક્ટસ અને સેવાઓ
રેપાપોર્ટ મેગેઝીન
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
વધુ જાણો

RapNet
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
વધુ જાણો

રેપાપોર્ટ લિલામી
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
વધુ જાણો

લેબોરેટરી સેવાઓ
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
વધુ જાણો

ખરીદદારોનો અને સપ્લાયર્સનો સમૂહ
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
વધુ જાણો

ચીનમાં હીરા આયાતની સેવાઓ
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
વધુ જાણો

RapNet ઈન્વેન્ટરી લિંક
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
વધુ જાણો

Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
Learn More


મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Stable U.S. demand supporting the market, while China seasonally quiet with continued strong demand for 0.30-0.90ct., VS-SI, 3X goods. Low expectations for next week’s Hong Kong show. Indian trading softens as rupee slumps to record low (58.9/$1) with jewelers under pressure as govt. raises gold import duty from 6% to 8%. Israeli trading slows as tax authority investigations resume. De Beers sight est. at $540M with stable prices and...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
June 14 - 23, 2013
Rapaport Melee Auction
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
July 23 - 25, 2013
Rapaport Melee Auction
July 28 - 30, 2013
JA New York Summer Show
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
August 26 - 29, 2013
Rapaport Melee Auction
September 1 - 4, 2013
International Jewellery London
September 4 - 15, 2013
Rapaport Melee Auction
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
October 3 - 9, 2013
Rapaport Single Stone Auction
October 8 - 16, 2013
Rapaport Melee Auction
October 22 - 30, 2013
Rapaport Single Stone Auction
November 12 - 20, 2013
Rapaport Single Stone Auction
November 19 - 28, 2013
Rapaport Melee Auction
December 3 - 11, 2013
Rapaport Single Stone Auction
December 4 - 7, 2013
Dubai International Jewellery Week
December 6 - 8, 2013
5th Kerala Gem & Jewellery Show






અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો