Home
Products & Services
Rapaport Auctions
|
રેપાપોર્ટ લિલામી
ખરીદો, વેચો, અથવા વેપાર કરો : એક વાર ભાગ લેવો, બે વાર ભાગ લેવો... તમે જીતો
રેપાપોર્ટ લિલામી એ માસિક ધોરણે વિશ્વભરના હીરા કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવતી કાર્યક્ષમ તેમજ ખર્ચમાં અસરકારક એવી મેલે અને અપ્રમાણિત કે પ્રમાણિત હીરા ખરીદવા અને વેચવા માટેની વ્યવસ્થા છે. પ્રેરિત ખરીદદારો અને વેચાણકર્તા અમારી ખૂબ જ પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક કેશ માર્કેટમાં વિશાળ વિવિધતા વાળા એસોર્ટમેન્ટનો વેપાર કરી શકે છે. અમારું વ્યાપક, વૈશ્વિક નેટવર્ક - ન્યુયોર્ક થી લઈને ભારત અને ઇઝરાયેલ સુધી - એટલે કે અમે હીરા બજારના સૌથી વધુ ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી તમારા હીરાને ખરીદદારોના મહત્તમ સંપર્કમાં લાવીએ છીએ.
રેપાપોર્ટ લિલામીનુ પ્રમોશન, આયોજન તેમજ નિયંત્રણ અને સંચાલન રેપાપોર્ટ સમૂહ દ્વારા કરવામાં આવે છે. અમારા દ્વારા ખાતરી કરવામાં આવે છે કે તમને તમારા હીરા માટે શ્રેષ્ઠ ભાવ મળી રહે, જેથી તમે રાહત અનુભવી શકો છો. લિલામીમાં રાખવામાં આવેલ હીરાનું માર્કેટિંગ, સુરક્ષા, વિતરણ તેમજ ચુકવણીઓ, અને આંતરરાષ્ટ્રીય કાયદાઓના પાલનની ખાતરી, વગેરેની સંપૂર્ણ જવાબદારી રેપાપોર્ટ દ્વારા લેવામાં આવે છે. અમારા અનેક ભાષાઓમાં સારું બોલતા એવા વિશ્વવ્યાપી કુશળ કર્મચારીઓ દ્વારા, ગુણવત્તા નિયંત્રણ થી લઈને મૂલ્યાંકન અને સર્ટિફિકેશન માટે તેમજ જો જરૂરી હોય તો પુન: હીરા કટિંગ અને પુન: સર્ટિફિકેશન માટે વિશેષ સ્તરીય કાળજી પૂરી પાડવામાં આવે છે. સંભાળ અને પ્રોફેશનલ સેવા પર અપાતા વિશેષ ભાર માટે રેપાપોર્ટ સમગ્ર હીરા વેપારમાં ઓળખાય છે.
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| | | |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Stable U.S. demand supporting the market, while China seasonally quiet with continued strong demand for 0.30-0.90ct., VS-SI, 3X goods. Low expectations for next week’s Hong Kong show. Indian trading softens as rupee slumps to record low (58.9/$1) with jewelers under pressure as govt. raises gold import duty from 6% to 8%. Israeli trading slows as tax authority investigations resume. De Beers sight est. at $540M with stable prices and...
|
|

|

|

|
|
|
|
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
|
|
October 3 - 9, 2013
Rapaport Single Stone Auction
|
|
October 8 - 16, 2013
Rapaport Melee Auction
|
|
October 22 - 30, 2013
Rapaport Single Stone Auction
|
|
November 12 - 20, 2013
Rapaport Single Stone Auction
|
|
November 19 - 28, 2013
Rapaport Melee Auction
|
|
December 3 - 11, 2013
Rapaport Single Stone Auction
|
|
December 4 - 7, 2013
Dubai International Jewellery Week
|
|
|

|

|

|
|
|