Home
Products & Services
Rapaport Magazine
|
રેપાપોર્ટ મેગેઝિન
વર્ષ ૧૯૭૮ થી હીરા અને જ્વેલરી ઉદ્યોગની મેગેઝિન.
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. જો તમે ઝવેરી,ડીલર, ડિઝાઇનર કે હીરા અથવા જ્વેલરી ઉત્પાદનમાં સંકળાયેલ છો, તો તમને જરૂરી એવી માહિતી આ મેગેઝીનના પૃષ્ઠોમાં આવરી લેવાયેલ છે.
ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ અગ્રણી વ્યાપારી દ્વારા, રિટેલરો થી લઈને બેન્કરો દ્વારા, ડિઝાઇનરો થી લઈને માઇનર્સ દ્વારા, વાંચવામાં આવતી રેપાપોર્ટ મેગેઝીન તાજેતરના સમાચાર પહોંચાડે છે. મેગેઝીન વૈશ્વિક બજારનાં અહેવાલ આવરી લે છે, જ્વેલરી ટ્રેન્ડ અનુસરે છે, અને
પ્રતિષ્ઠિત હરાજી, એસ્ટેટ જ્વેલરી અને રંગીન રત્નો પર અહેવાલ આપે છે, તેમજ
હીરા બજારો વિશે ઊંડાણપૂર્વક શ્રેષ્ઠ વિશ્લેષણ આપે છે. મેગેઝીન હીરાનાં ભાવ, બજારો, અને વેચાણ, તેમજ હરાજી, એસ્ટેટ જ્વેલરી, જ્વેલરી, રત્નો, ટ્રેન્ડ, ડિઝાઇન વિશેષતા, અને અધિક માહિતી આવરી લે છે.
રેપાપોર્ટ મેગેઝીન દ્વારા પૂરી પાડવામાં આવતી કિંમત નિર્ધારણ, ઉપલબ્ધતા, અને બજાર વિશેની માહિતી તમેને સફળ થવા માટે લાભદાયી નીવડે છે.
રેપાપોર્ટ મેગેઝીન ફક્ત તમને તથ્યો નથી આપતું પણ તેની સાથે માહિતીઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ પણ કરે છે જેથી તમે જાણી શકો કે કેવી રીતે તે તમારા વ્યવસાય અને તમારી ચોખ્ખી આવક પર અસર કરી શકે.
મેગેઝીન ગ્રાહકો પ્રાપ્ત કરે છે:
- રેપાપોર્ટ ભાવ યાદી, વિશ્વમાં હીરાનાં ભાવનિર્ધારણ જાણકારીનો પ્રાથમિક સ્ત્રોત.
- ડિસ્કાઉન્ટ અને ઉપલબ્ધતા માહિતી, વેચવા માટે મૂકેલા હીરા વિશે શોધો અને ડિસ્કાઉન્ટ વિશે આવશ્યક માહિતી મેળવો.
- સમાચાર અને બજાર અહેવાલો, વાસ્તવિક સમયમાં મેળવો. વિશ્વના દરેક ખૂણા માંથી હીરા ઉદ્યોગના સમાચાર અમારા દ્વારા આવરી લેવામાં આવે છે.
તાજેતરના સમાચાર અને હીરા બજારનું ઊંડાણપૂર્વક શ્રેષ્ઠ વિશ્લેષણ મેળવો.
- તાજેતરના જ્વેલરી ટ્રેન્ડ, જ્વેલરી ડિઝાઇનો અને જ્વેલરી વિશ્વમાં શું થઈ રહ્યું છે તેનુ આવરણ.
સભ્યોને મુદ્રણ આવૃત્તિ અને ઓનલાઇન એમ બંને પ્રકારની માહિતીના વપરાશની સુવિધા છે જેથી તમે તમારા મેગેઝિન વિના ક્યારેય નહિં રહો!
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| | | |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Diamond markets stable ahead of Las Vegas shows. Manufacturers pressured by high rough prices and low volume trading. Cutting center liquidity tight as Indian factories close for summer vacation. Sentiment improves as U.S. retailers experience steady 1Q: Signet Jewelers sales +10% to $994M, profit +11% to $92M; Zale Corp. shares rally as revenue -1% to $443M but profit of $5M vs. loss of $4.5M a year earlier and Terry Burman appointed...
|
|

|

|

|
|
|
|
|
|
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
|
|
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
|
|
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
|
|
May 31 - June 3, 2013
The JCK Swiss Show
|
|
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
|
|
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
|
|
June 10 - 13, 2013
Rapaport Melee Auction
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
|
|
|

|

|

|
|
|