Home
Products & Services
Laboratory Services
|
રેપાપોર્ટ લેબોરેટરી સેવાઓ
GIA LabDirect અને AGS સર્ટિફિકેશન સેવાઓ : વિશ્વની શ્રેષ્ઠ લૅબોરેટરીઓ દ્વારા તમારા હીરાનું કાર્યક્ષમ ગ્રેડીંગ માટેની સુવિધા પુરી પાડે છે.
તમે માત્ર સર્ટિફાઇડ હીરાનું વેચાણ કરો છો? રેપાપોર્ટની સુવિધાજનક GIA LabDirect અને AGS સેવાઓનો લાભ લો. તમારે ફક્ત તમારા હીરા અમારી મુંબઇ, સુરત, રમત ગન અથવા એન્ટવર્પ ની કચેરીઓમાં લાવવાનાં રહેશે, અને અમે તમારા હીરા ગ્રેડીંગ માટે લૅબોરેટરીઓમાં મોકલીશું. તમારા હીરા ઝડપથી અને સુરક્ષિત રીતે મોકલવામાં આવશે, અને તમે ખાતરી રાખી શકો કે અમારા સતર્ક, બહુભાષી સ્ટાફ દ્વારા સંભાળ અને વિવેકબુદ્ધિથી તમારા પાર્સલનું નિયંત્રણ કરાશે.
ખર્ચમાં વધારો થવાની શક્યતા વિશે ચિંતિત છો? તમારે તે ચિંતા કરવાની જરૂર નથી - તમે જાતે પાર્સલ મોકલ્યા હોય ત્યારે જે દરોની ચુકવણી કરી હોય તેજ દરો અમને ચૂકવવાના રહે છે,
તમને માત્ર અમારી વીઆઇપી સેવા અને નીચા શીપીંગ દરોનો લાભ રહે છે. અમારી વ્યક્તિગત સેવાઓમાં, પેકેજીંગ, સ્ટોક યાદી, વીમો, કસ્ટમ નિયમો અને આંતરરાષ્ટ્રીય શીપીંગની જટિલ વિગતો વગેરેમાં મદદનો સમાવેશ થાય છે.
અમારી સેવા ખાતરી કરે છે કે તમારા હીરા કાળજીપૂર્વક નિયંત્રિત થાય છે અને તેટલા સુરક્ષિત અને ઝડપી રીતે લેબોરેટરીઝ સુધી પહોચાડવામાં આવે છે.
રેપાપોર્ટ સર્ટિફિકેશન સેવાઓ અમારી લેબોરેટરી વેબસાઇટના માધ્યમથી તમારા નવા સર્ટિફાઇડ હીરાની સ્થિતિ વાસ્તવિક સમયમાં જાણવા માટેની સુવિધા પુરી પાડે છે. રેપાપોર્ટ GIA LabDirect વેબસાઇટ ઝડપી, સાહજિક અને તેનો ઉપયોગ કરવામાં સરળ છે. તમે વેબસાઇટની નિયમિત મુલાકાત લઈ ઉપલબ્ધ કરવામાં આવેલા ગ્રેડીંગ અને ફરી ચકાસણીના પરિણામો વિશે જાણી શકો છો.
એકવાર હીરાના પરિણામોની ઉપલબ્ધિ પછી, અમે તમારા હીરાની યાદીને અને સર્ટિફિકેટોને કાળજી પૂર્વક RapNet ઉપર અપલોડ કરીએ છીએ, જેથી તમારો કિંમતી સમય બચે છે.
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| | | |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for $26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...
|
|

|

|

|
|
|
|
|
|
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
|
|
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
|
|
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
|
|
May 31 - June 3, 2013
The JCK Swiss Show
|
|
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
|
|
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
|
|
June 10 - 13, 2013
Rapaport Melee Auction
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
|
|
|

|

|

|
|
|