Home
Info
Sell Diamonds
|
હીરાના વેચાણને અમે સરળ બનાવીએ છીએ!
તમે હીરા વેચવા માંગો છો? RapNet પર અમારી પાસે ખરીદદારો છે. RapNet માં હમણાં જ જોડાઓ અને સમગ્ર વિશ્વના ગ્રાહકોને હીરા વેચો. RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત અને વ્યાપાર-થી-વ્યાપાર એવું હીરા ટ્રેડિંગ નેટવર્ક છે. RapNet પર તમે હજારો હીરા વ્યાવસાયિકો સાથે જોડાણ સ્થાપી શકો છો અને અમારા પ્રતિષ્ઠિત ખરીદદારોને હીરા વેચી શકો છો. RapNet પર સંબંધો બનાવો અને ખરીદદારો સાથે સીધા જ વ્યવહાર કરો, અને આમ કરવા માટે કોઈ કમિશન નહી. RapNet ના સભ્યોને મળતા લાભો વિશે વધુ જાણો.
તમારી ઓફિસ છોડ્યા વિના જ તમારા વ્યવસાયને ઝડપી વિસ્તૃત કરો. ૭૫ થી પણ વધારે દેશોમાંથી આવેલા ખરીદદારોને તમે જેમ જેમ મળો અને જાણો તેમ તેમ તમારા ગ્રાહક સમુદાયને વિકસતા જુઓ. RapNet ના સભ્યોને એકબીજાની સંપર્ક વિગતોનો સંપૂર્ણ વપરાશ હોય છે. અમારી પાસે સભ્ય નિર્દેશિકાની અંદર RapNet સમુદાય દ્વારા ચલાવવામાં આવતી એવી રેટિંગ સિસ્ટમ પણ છે, જેથી દરેક કંપનીઓ એકબીજા સાથે થયેલા વ્યવહારો અંગેના અભિપ્રાય આપી શકે છે અને સ્પષ્ટતા કરી શકે છે. RapNet દ્વારા ખારીદદારો અને વેચાણકારોની પ્રત્યક્ષ મુલાકાત પણ આયોજિત કરવામાં આવે છે, જેથી તમે તમારા નામની પાછળના ચહેરાને ઉજાગર કરી શકો છો.
RapNet ના સભ્યોને રેપાપોર્ટ હીરા ભાવ સૂચી અને શ્રેષ્ઠ અને સરેરાશ ભાવો સાથેની RapNet ભાવ સૂચિનો વપરાશ હોય છે, અને સમગ્ર હીરા ઉદ્યોગમાં હીરા ભાવ મૂલ્યાંકન માટે આ સૂચીઓનો વ્યાપક ઉપયોગ થાય છે. જ્યારે હીરા ઉદ્યોગ વ્યાવસાયિકો હીરાનું વેચાણ કરવા ઇચ્છતા હોય, ત્યારે તેઓ રેપાપોર્ટ હીરા ભાવ સૂચિનો ઉપયોગ એક માપદંડ તરીકે કરે છે. ટ્રેડસ્ક્રીન અને RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિનનો ઉપયોગ કરીને RapNet ના સભ્યો દિવસ કે રાત્રિના કોઈપણ સમયે વાસ્તવિક સમયના ભાવોની માહીતી ઓનલાઇન પ્રાપ્ત કરી શકે છે. RapNet ની તમામ વિશેષતાઓ વિશે વધુ જાણો.
કાર્યક્ષમ અને અસરકારક રીતે હીરાનું વેચાણ કરવા, તમારા હીરાની ઈન્વેન્ટરીની સાથે સાથે હીરાના સર્ટિફિકેટોને પણ અમારા ડેટાબેઝ પર અપલોડ કરો, જેથી સંભવિત ખરીદદારો તમારા હીરાના સર્ટિફિકેટને જોઈ શકે. RapNet પર ખરીદદારો તેમની કોઈ ચોક્કસ 'ખરીદ અરજીઓ' માટેની વિનંતી કરી શકે છે અને જો RapNet પરની તમારી ઈન્વેન્ટરીમાં આ વિનંતી સાથે બંધબેસતા હીરા હશે તો સંભવિત ખરીદદારને આ અંગે ઈમેઈલ મારફતે આપોઆપ સૂચિત કરવામાં આવશે. સભ્યો પોતે સ્વયં પણ આ 'ખરીદ અરજીઓ' ચકાસી શકે છે. જો ખરીદદારને જોઇતો હીરો તમારી પાસે હોય, તો તમે તેમની સાથે સીધા જ સંપર્ક કરી શકો છો!
હીરા અને જ્વેલરી ઉદ્યોગના સૌથી મહત્વના વિશ્લેષણો, સમાચાર અને ટિપ્પણીઓને સીધા જ તમારા તમારા ઇનબૉક્સમાં પહોંચાડતા એવા 'રેપાપોર્ટ સાપ્તાહિક બજાર અહેવાલ' ને ઇમેઇલ મારફતે RapNet ના સભ્યોમાં વિતરણ કરવામાં આવે છે.
આ મહત્વપૂર્ણ માહિતી તમને હીરા ઉદ્યોગના વર્તમાન વિશ્વવ્યાપી વલણોની સમજણ પુરી પાડે છે. RapNet વગર હીરાનું વેચાણ કરવાનો પ્રયાસ કરશો નહી! RapNet માં હમણાં જ જોડાઓ અને અમારા દ્વારા પ્રસ્તુત કરાતા તમામ લાભોનો ફાયદો ઉઠાવો.
રેપાપોર્ટ લિલામી
રેપાપોર્ટ લિલામી એ માસિક ધોરણે વિશ્વભરના હીરા કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવતી કાર્યક્ષમ તેમજ ખર્ચમાં અસરકારક એવી મેલે અને અપ્રમાણિત કે પ્રમાણિત હીરા ખરીદવા અને વેચવા માટેની વ્યવસ્થા છે. બોલી લગાવવા માટેની અમારી સલામત અને સુરક્ષિત પ્રણાલીમાં તમારા હીરા માટે શ્રેષ્ઠ ભાવ મેળવો. રેપાપોર્ટ લિલામી વિશે વધુ જાણો.
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for $26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...
|
|

|

|

|
|
|
|
|
|
May 19 - 22, 2013
Rapaport Single Stone Auction
|
|
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
|
|
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
|
|
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
|
|
May 31 - June 3, 2013
The JCK Swiss Show
|
|
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
|
|
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
|
|
June 10 - 13, 2013
Rapaport Melee Auction
|
|
June 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
July 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
July 28 - 30, 2013
JA New York Summer Show
|
|
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
August 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
September 1 - 4, 2013
International Jewellery London
|
|
September 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
|

|

|

|
|
|