RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Info Diamonds For Sale

વેચાણ માટેના હીરા



દૈનિક ૭૦૦.૦૦૦ કરતા પણ વધારે હીરાને સૂચીબદ્ધ કરતું એવું RapNet એ વિશ્વમાં સૌથી મોટું હીરા ટ્રેડિંગ નેટવર્ક છે. જો તમારી પાસે વેચાણ માટેના હીરા છે, તો તમારે ગ્રાહક સમુદાયની જરૂરત છે અને RapNet પાસે વિશ્વભરમાં સ્થિત એવા હજારો ખરીદદારો છે. RapNet કરતાં વધુ સારું એવું હીરા વ્યાવસાયિકોનું નેટવર્ક તમને ક્યાંય પણ મળશે નહી. હીરાના વિશાળ ડેટાબેઝ માંથી તમારા સ્પષ્ટીકરણો અનુસાર ચોક્કસ હીરો શોધવા માટેની તમને ક્ષમતા પૂરી પાડતા એવા RapNet ના વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિનનો ઉપયોગ કરીને સરળતાથી તમામ હીરા શોધી શકાય છે.

RapNet ની મદદથી તમે તમારી આરામદાયક ખુરશી પર બેસીને જ વિશ્વના અન્ય ખૂણાઓમાંથી કે પછી તમારી નજીકની ઓફીસો માથી હીરાના સપ્લાયરો અને ગ્રાહકોને શોધી શકો છો. વેચાણ માટેના તમારા હીરા ૭૫ થી પણ વધારે દેશોમાંથી આવેલા ખરીદદારો સુધી પહોંચી શકો છે. હીરા વ્યાવસાયિકોના આ ચુનંદા સમુદાયનો ભાગ બનવા RapNet માં હમણાં જ જોડાઓ.

હીરાની પડતર કિંમત



જો તમે હીરાની ખરીદી કે વેચાણ કરતા હો, તો તમારા ધંધા માટે હીરાની પડતર કિંમત અત્યંત મહત્વની છે. આંતરરાષ્ટ્રીય બજારો માંથી પૂછવામાં આવેલા વાસ્તવિક ભાવોની જાણકારી આપતી એવી RapNet ભાવ સૂચી પરથી RapNet ના સભ્યોને લાભ મળે છે. RapNet ભાવ સૂચિમાં આપવામાં આવેલા ભાવો એ RapNet પર સૂચીબદ્ધ થતા ૭૦૦.૦૦૦ કરતા પણ વધારે હીરાની યાદીઓ પર આધારિત હોય છે. સમય જતાં હીરાની બજાર કિંમતમાં થતા ફેરફારો દર્શાવતા આલેખનો સંપૂર્ણ વપરાશ પણ RapNet સભ્યોને હોય છે. RapNet ભાવ સૂચિમાં સાપ્તાહિક સુધારાઈ કરવામાં આવે છે અને ઈમેઈલ મારફતે RapNet ના સભ્યોને આ ભાવ સૂચી મોકલવામાં આવે છે. RapNet ના સભ્યોને RapNet ભાવ સૂચિનો સંપૂર્ણ ઓનલાઈન વપરાશ પણ હોય છે.

RapNet ના સભ્યોને હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટે પ્રાથમિક સ્ત્રોત ગણાતા એવા રેપાપોર્ટ હીરા ભાવ સૂચિનો વપરાશ પૂરો પાડવામાં છે. મોટે ભાગે રેપાપોર્ટ હીરા ભાવ સૂચિમાં આપેલ ભાવો પર ડિસ્કાઉન્ટ આપીને કે પ્રીમિયમ લગાડીને હીરાનું વેચાણ કરવામાં આવે છે. જો અમુક ચોક્કસ હીરાના સપ્લાયની અછત હોય, તો તેવા હીરાનું પ્રીમિયમ ભાવે વેચાણ થઈ શકે છે. હીરાનું વેચાણ કરવું કેટલું સહેલું છે તેના ઉપરથી પણ હીરાની પડતર કિંમત પ્રભાવિત થાય છે; વેચવામાં મુશ્કેલ એવા હીરાને ઘણીવાર નોંધપાત્ર રીતે નીચા ભાવોમાં વેચવામાં આવે છે.

RapNet ના સભ્યોને, વાસ્તવિક સમયના બજાર ભાવો દર્શાવતી એવી ટ્રેડસ્ક્રીનનો પણ ૨૪/૭ વપરાશ પ્રાપ્ત થાય છે. RapNet ના સભ્યો ટ્રેડસ્ક્રીન પર ૧ કેરેટ તેમજ અન્ય સાઇઝના હીરાના ભાવો જોઈ શકે છે અને પછી RapNet ના વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિનનો ઉપયોગ આ અથવા અન્ય પરિમાણો વાળા હીરાને શોધવા માટે કરી શકે છે. ટ્રેડસ્ક્રીન પર દર્શાવવામાં આવતા ભાવોમાં સતત સુધારો કરવામાં આવે છે અને આ સુધારા અમારા ડેટાબેઝમાં સૂચીબદ્ધ થતા ૭૦૦.૦૦૦ કરતા પણ વધારે હીરાના ભાવો પર આધારિત હોય છે. શ્રેષ્ઠ અને સરેરાશ કિંમતોની સાથે સાથે રેપાપોર્ટ ભાવ સૂચી પરના ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમની ટકાવારીને પણ ટ્રેડસ્ક્રીનના ભાવ માળખામાં દર્શાવવામાં આવે છે.

RapNet ના સભ્યોને માસિક રેપાપોર્ટ મેગેઝીનનો પણ વપરાશ હોય છે. સભ્યોને આ શ્રેષ્ઠ પ્રકાશનનો ઓનલાઈન વપરાશ હોય છે અથવા તેમના લોકેશન અને સભ્યપદના પ્રકારને અનુરૂપ તેમની ઓફિસ પર પહોંચાડવામાં આવે છે. રેપાપોર્ટ મેગેઝીન ફક્ત તમને વૈશ્વિક હીરા બજારના તાજેતરના સમાચાર નથી આપતું, પણ તેની સાથે માહિતીઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ પણ કરે છે જેથી તમે જાણી શકો કે કેવી રીતે તે તમારા વ્યવસાય અને તમારી ચોખ્ખી આવક પર અસર કરી શકે.

RapNet માં હમણાં જ જોડાઓ અને આ બધી માહિતી અને વિશેષ સેવાઓનો વપરાશ મેળવો. સાથી હીરા વ્યવસાયિકો સાથે સારા સંબંધો બનાવવાનું શરૂ કરો અને તમારી વ્યાપારને વિસ્તરતા જુઓ.


પ્રોડક્ટસ અને સેવાઓ
રેપાપોર્ટ ભાવ સૂચી
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
વધુ જાણો

રેપાપોર્ટ મેગેઝીન
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
વધુ જાણો

RapNet
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
વધુ જાણો

રેપાપોર્ટ લિલામી
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
વધુ જાણો

લેબોરેટરી સેવાઓ
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
વધુ જાણો

ખરીદદારોનો અને સપ્લાયર્સનો સમૂહ
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
વધુ જાણો

ચીનમાં હીરા આયાતની સેવાઓ
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
વધુ જાણો

RapNet ઈન્વેન્ટરી લિંક
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
વધુ જાણો

Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
Learn More


મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Stable U.S. demand supporting the market, while China seasonally quiet with continued strong demand for 0.30-0.90ct., VS-SI, 3X goods. Low expectations for next week’s Hong Kong show. Indian trading softens as rupee slumps to record low (58.9/$1) with jewelers under pressure as govt. raises gold import duty from 6% to 8%. Israeli trading slows as tax authority investigations resume. De Beers sight est. at $540M with stable prices and...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
June 14 - 23, 2013
Rapaport Melee Auction
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
July 23 - 25, 2013
Rapaport Melee Auction
July 28 - 30, 2013
JA New York Summer Show
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
August 26 - 29, 2013
Rapaport Melee Auction
September 1 - 4, 2013
International Jewellery London
September 4 - 15, 2013
Rapaport Melee Auction
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
September 28 - 30, 2013
Jewellery Wonder 2013
October 3 - 9, 2013
Rapaport Single Stone Auction
October 8 - 16, 2013
Rapaport Melee Auction
October 22 - 30, 2013
Rapaport Single Stone Auction
November 12 - 20, 2013
Rapaport Single Stone Auction
November 19 - 28, 2013
Rapaport Melee Auction
December 3 - 11, 2013
Rapaport Single Stone Auction
December 4 - 7, 2013
Dubai International Jewellery Week






અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો