Home
Info
Diamond Pricing
|
હીરા કિંમત નિર્ધારણ
જ્યારે હીરાની ખરીદી કે વેચાણ કરવું હોય, ત્યારે હીરાની કિંમત નિર્ધારિત કરવી એ અત્યંત મહત્વનું છે. વેચાણકારો એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમના ભાવો બજારની માંગને અનુરૂપ હોય, અને ખરીદદારો એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમની ખરીદી દરમ્યાન તેમને હીરાના શ્રેષ્ઠ ભાવ મળે. RapNet ના સભ્યો માટે ઉપલબ્ધ એવી RapNet ભાવ સૂચી એ ખરીદદારો અને વેચાણકારોને હીરાની કિંમત નિર્ધારણ માટેની સચોટ માહિતી પૂરી પાડે છે. RapNet ભાવ સૂચી દ્વારા પૂરી પડાતી હીરાની કિંમત નિર્ધારણ માટેની આ માહિતી એ RapNet હીરા ટ્રેડિંગ નેટવર્ક પર સૂચીબદ્ધ થયેલા હીરા પર પૂછવામાં આવેલી કિંમતો પર આધારિત હોય છે. RapNet ભાવ સૂચી વિશે વધુ જાણો.
RapNet ના સભ્યોને ટ્રેડસ્ક્રીનનો પણ વપરાશ હોય છે. RapNet ની ટ્રેડસ્ક્રીન એ વપરાશકર્તાઓને RapNet પર સૂચીબદ્ધ થતા ૭૦૦.૦૦૦ કરતા પણ વધારે હીરાની યાદીઓ પર આધારિત એવી વાસ્તવિક સમયની હીરા કિંમત નિર્ધારણની માહિતી પૂરી પાડે છે. RapNet ની ટ્રેડસ્ક્રીન એ સભ્યોને શ્રેષ્ઠ કે સરેરાશ કિંમતો અથવા બંને કિંમતો વાળા હીરાને સ્પષ્ટ રીતે સુયોજિત કરેલ અને વાંચવામાં સરળ એવા માળખામાં જોવા માટે સક્ષમ કરે છે. સમગ્ર વિશ્વના વેચાણકારો દ્વારા RapNet પર મોટી સંખ્યામાં હીરા સૂચીબદ્ધ થતા હોવાને કારણે, ટ્રેડસ્ક્રીન પર દર્શાવવામાં આવતા ભાવો ખરીદદારો અને વેચાણકારોને તેમના હીરાનું
શું મૂલ્ય છે તેનો સ્પષ્ટ સંકેત આપે છે.
RapNet ના સભ્યોને ટ્રેડસ્ક્રીનના ભાવ માળખા માથી કોઈ ચોક્કસ સાઇઝ, કલર અને ક્લેરીટી પસંદ કરીને તેની સાથે બંધબેસતા હીરાના પરિણામો જોવાનો વિકલ્પ હોય છે. અને આ પરિણામોમાં બંધબેસતા હીરાના ભાવની સાથે વેચાણકર્તાની વિગત પણ હોય છે. વધુ જાણવા માટે RapNet માં હમણાં જ જોડાઓ!
હોલસેલ હીરા કિંમતો
હોલસેલ હીરા કિંમતો શોધી રહેલા એવા ખરીદદારો અને વેચાણકારો RapNet ના સભ્યો છે. આની પાછળનું કારણ એ છે કે અન્ય ટ્રેડિંગ નેટવર્ક કરતા RapNet પર સૌથી મોટી સંખ્યામાં વેચાણકારો છે તેમજ RapNet એ ખરીદદારોને હીરાની સૂચીઓ, RapNet ભાવ સૂચી, ટ્રેડસ્ક્રીન અને અન્ય બજાર સૂચકોનો ઉપયોગ કરીને હોલસેલ હીરા કિંમતો નક્કી કરવા માટેની પરવાનગી આપે છે. શ્રેષ્ઠ હોલસેલ હીરા કિંમતો નક્કી કરવા માટેના સમીકરણમાં RapNet એ સૌથી મૂલ્યવાન સાધન છે. હીરાના વેચાણ પર RapNet દ્વારા કોઈ કમિશન લેવામાં આવતું નથી અને RapNet એની પણ ખાતરી કરે છે કે તેના તમામ સભ્યો હીરા અને જ્વેલરી વેપાર સાથે સંકળાયેલા છે.
હીરાની પડતર કિંમત
RapNet ના સભ્યોને હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટે પ્રાથમિક સ્ત્રોત ગણાતા એવા રેપાપોર્ટ હીરા ભાવ સૂચિનો વપરાશ પૂરો પાડવામાં છે. આ ભાવ સૂચિનો વપરાશ વિશ્વભરના હીરા ખરીદદારો અને વિક્રેતાઓ દ્વારા હીરાના ભાવ મૂલ્યાંકન માટે થાય છે. સમગ્ર હીરા ઉદ્યોગમાં રેપાપોર્ટ હીરા ભાવ સૂચિનો વ્યાપક વપરાશ એવા હીરા વ્યાવસાયિકો માટે થાય છે કે જેઓ હીરાની પડતર કિંમત વિશે સચોટ અને ઝડપી માહિતી મેળવવા માંગે છે. રેપાપોર્ટ હીરા ભાવ સૂચિમાંથી હીરાના કેરેટ દીઠ ભાવો તપાસ્યા બાદ બીજા ઘણા બધા પરીબળો છે કે જે હીરાની પડતર કિંમત પર અસર કરે છે.
હીરાની પડતર કિંમત ઘણા પરીબળો પર આધારિત હોય છે, જેવા કે:
- હીરાની ભૌતિક લાક્ષણિકતાઓ
- વેચાણના નિયમો અને શરતો
- વિક્રેતા દ્વારા ગ્રાહકને પૂરી પડાતી સેવાનું સ્તર
- હીરાનું મૂલ્યાંકન કરતા સર્ટિફિકેટની ગુણવત્તા
જ્યારે તમે RapNet માં જોડાવ છો, ત્યારે તમે માત્ર હીરાની માહિતી નથી મેળવતા પરંતુ તમે બજાર ભાવો તેમજ હીરાની ખરીદી અને વેચાણ કરતા એવા વિશિષ્ટ સમુદાયના સભ્યોના નામ અને તેમની સંપર્ક વિગતો પણ પ્રાપ્ત કરો છો. સાપ્તાહિક બજાર અહેવાલોના ઈમેઈલ મારફતે RapNet ના સભ્યોને વિશ્વભરના હીરા બજારોમાં શું બની રહ્યું છે તેના વિશે માહિતગાર કરવામાં આવે છે અને તે કેવી રીતે તેમના ધંધા પર અસર કરી શકે તે સમજાવામાં આવે છે. હમણાં જ RapNet માં જોડાઓ અને બધી સુવિધાઓનો તેમજ રેપાપોર્ટ હીરા અહેવાલ મૅગેઝિનનો વપરાશ મેળવો.
RapNet એ વિશ્વનું સૌથી મોટું હીરા ટ્રેડિંગ નેટવર્ક છે, અને અમારી પાસે હાલમાં ૭૫ દેશોમાંથી સભ્યો છે અને દૈનિક ૭૦૦.૦૦૦ કરતા પણ વધારે હીરાને સૂચીબદ્ધ કરીએ છીએ. સમગ્ર વિશ્વના હજારો હીરા ખરીદદારો અને વેચાણકારો સુધી પહોંચવા માટે RapNet માં જોડાઓ.
|
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
|
|
વધુ જાણો
|
|
|
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
|
|
વધુ જાણો
|
|
|
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
|
|
વધુ જાણો
|
|
|
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
|
|
વધુ જાણો
|
|
|
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
|
|
વધુ જાણો
|
|
|
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
|
|
વધુ જાણો
|
|
|
Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
|
|
Learn More
|
| |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Rough markets under pressure with some boxes selling at about 5% discounts following De Beers 4% price increase at last week's $600M sight. Polished trading very slow as Chinese and Indian consumers and retailers buying gold instead of diamonds. Big stone boom continues. Christie’s Geneva sells $102.1M (86% by lot) with Pear Shape, 101.73 ct., D, FL diamond sold to Harry Winston for $26.7M ($254K/ct.). Sotheby’s Geneva sells $78.2M (87% by lot)...
|
|

|

|

|
|
|
|
|
|
મે 19 - 22, 2013
Rapaport Single Stone Auction
|
|
મે 27 - જૂન 3, 2013
Rapaport Jewelry Auction
|
|
મે 30 - જૂન 6, 2013
Rapaport Melee Auction
|
|
મે 30 - જૂન 2, 2013
Las Vegas Jewelry & Watch Show
|
|
મે 31 - જૂન 3, 2013
The JCK Swiss Show
|
|
જૂન 2 - 2, 2013
Rapaport Certification Conferences
|
|
જૂન 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
|
|
જૂન 10 - 13, 2013
Rapaport Melee Auction
|
|
જૂન 14 - 23, 2013
Rapaport Melee Auction
|
|
જૂન 16 - 19, 2013
Rapaport Single Stone Auction
|
|
જુલાઈ 2 - 10, 2013
Rapaport Single Stone Auction
|
|
જુલાઈ 23 - 25, 2013
Rapaport Melee Auction
|
|
જુલાઈ 28 - 30, 2013
JA New York Summer Show
|
|
ઑગસ્ટ 8 - 12, 2013
IIJS India International Jewellery Show
|
|
ઑગસ્ટ 20 - 28, 2013
Rapaport Single Stone Auction
|
|
ઑગસ્ટ 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
|
|
ઑગસ્ટ 26 - 29, 2013
Rapaport Melee Auction
|
|
સપ્ટેમ્બર 1 - 4, 2013
International Jewellery London
|
|
સપ્ટેમ્બર 4 - 15, 2013
Rapaport Melee Auction
|
|
સપ્ટેમ્બર 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
|
|
|

|

|

|
|
|