RapNet
અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
તમારા હીરા વ્યાપાર માટે સૌથી મૂલ્યવાન સ્ત્રોત

Skip Navigation LinksHome Info Buying Diamonds

હીરાની ખરીદી



જો તમે હીરાની ખરીદી કરવા સાથે સંકળાયેલા છો, તો પછી તમે યોગ્ય સ્થાને આવ્યાં છો. RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત અને વ્યાપાર-થી-વ્યાપાર એવું હીરા ટ્રેડિંગ નેટવર્ક છે. જ્યારે તમે હીરા ખરીદી રહ્યા હો ત્યારે તમે પસંદગીના વધારે વિકલ્પો, સૌથી પ્રતિષ્ઠિત સપ્લાયરો, અને શ્રેષ્ઠ ભાવો મેળવવા માંગો છો. RapNet તમને આ તમામ બાબતો માટે મદદ કરી શકે છે. અમારું વૈશ્વિક નેટવર્ક એ વિશ્વભરના ૭૫ દેશોમાંથી આવેલી હજારો કંપનીઓના સભ્યો માટે એક યજમાન છે. કિંમતો અને વેચાણકર્તાની વિગતો તેમજ ૯૦% સર્ટિફાઇડ હીરા ધરાવતી એવી દૈનિક સૂચીબદ્ધ થયેલ ૭૦૦.૦૦૦ કરતા પણ વધારે હીરાની યાદીઓ માથી પસંદગી કરવાની તક RapNet ના સભ્યોને હોય છે.

RapNet માં જોડાઓ, અને તમને જુદા જુદા ઉપખંડમાંથી અથવા આસપાસના ખૂણાઓમાંથી આવેલા સપ્લાયરો પાસેથી હીરા ખરીદવાની તક રહેશે. સંપૂર્ણ સંપર્ક વિગતો અને બધા સભ્યો વિશે અભિપ્રાય આપતા રેટિંગને દર્શાવતી એવી સભ્ય નિર્દેશિકાનો ઉપયોગ કરીને એકબીજા અંગે જાણવાની પરવાનગી અમારા આ નેટવર્ક દ્વારા ખરીદદારો અને વેચાણકારોને પૂરી પાડવામાં આવે છે. અમારા વિશ્વસનીય સભ્યો સાથે સંબંધો બનાવો અને તમારા ખરીદદારો અને વેચાણકારોના નેટવર્કને હજારો RapNet સભ્યો સુધી વિસ્તૃત કરો. RapNet માં હમણાં જ જોડાઓ અને અમારા દ્વારા પ્રસ્તુત કરાતા તમામ લાભોનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરો.

સીધી જ હીરાની ખરીદી કરો



RapNet એ હીરા ખરીદનાર વિક્રેતાઓને હીરા વેચનાર વિક્રેતાઓ સાથે ભેગા કરે છે. અને શ્રેષ્ઠ બાબત એ છે કે આ માટે RapNet દ્વારા કોઈ કમિશન લેવામાં આવતું નથી. વાટાઘાટો દ્વારા યોગ્ય ભાવ નક્કી કર્યા પછી તમે તમારા હીરા સીધા જ વેચાણકર્તા પાસેથી ખરીદી શકો છો. તમે જેમની સાથે કામ કરવા માંગો છો તેવા સપ્લાયર અથવા સપ્લાયરોનો સમૂહ શોધો,અને સભ્ય નિર્દેશિકામાં આપેલ તેમની સંપર્ક વિગતોનો ઉપયોગ કરીને સીધા જ તેમની સાથે કામ કરો. અમે ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, અને તમે સોદો નક્કી કર્યા બાદ અમને કોઈપણ કમિશન આપ્યા વિના સીધા જ લેવડદેવડ કરો છો. વિશ્વમાં કોઈપણ જગ્યાએ ઉપસ્થિત સપ્લાયરો પાસેથી સીધા જ હીરા ખરીદો.

હીરાની ઓનલાઇન ખરીદી કરો



RapNet ના સુરક્ષિત નેટવર્કનો ઉપયોગ કર્યા વગર હીરાની ઓનલાઇન ખરીદી કરવાનું ક્યારેય સરળ હતું નહી. સંભવિત ગ્રાહકો અથવા વ્યાપાર પ્રદર્શનોની મુલાકાત માટે મુસાફરીમાં નાણાં ખર્ચ કર્યા વગર જ તમારી ઑફિસની આરામદાયક ખુરશી પરથી જ તમે હીરાની ખરીદી અને વેચાણ કરી શકો છો. વેચાણકર્તાઓ તેમના હીરાની યાદીઓ અને સર્ટિફિકેટોને અમારા ડેટાબેઝ પર અપલોડ કરે છે. હીરા ખરીદદારો આ યાદીઓને જોઈ શકે છે, સપ્લાયરનો સંપર્ક કરી શકે છે, અને હીરા ખરીદી શકે છે. હીરા શોધવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય નથી? જો તમારે કોઈ ચોક્કસ ખરીદીની જરૂરિયાત હોય તો અમારી "ખરીદ અરજી મૂકો" નામની સેવા પર તમારી ખરીદ અરજી મૂકી શકો છો. વેચાણકારો ખરીદ અરજીની યાદીઓ ચકાસી શકે છે અથવા તેઓ ઈમેઈલ મારફતે તમારી ખરીદ અરજી વિશે સૂચનો મેળવી શકે છે અને તમને સીધા જ સંપર્ક કરી શકે છે! તમારા શોધ પરિમાણો સાથે બંધબેસતા એવા નવા હીરા જ્યારે અપલોડ થાય છે ત્યારે તેના વિશેના દૈનિક સૂચનો પણ તમે મેળવી શકો છો. RapNet પર હીરાની ખરીદી વિશે વધુ જાણો.

RapNet સાપ્તાહિક ભાવ સૂચી



RapNet હીરા ટ્રેડિંગ નેટવર્ક પર વેચાણ માટે રજૂ કરવામાં આવેલા હીરા પર પૂછવામાં આવેલા શ્રેષ્ઠ અને સરેરાશ ભાવોને દર્શાવવા માટે સાપ્તાહિક RapNet ભાવ સૂચી તૈયાર કરવામાં આવે છે. પ્રમાણભૂત રેપાપોર્ટ ભાવ સૂચી માંથી/પર ડિસ્કાઉન્ટ/પ્રીમિયમ ની ટકાવારી તરીકે કેરેટ દીઠ ડોલરમાં આ RapNet ભાવ સૂચિના ભાવોની જાણકારી રજૂ કરવામાં આવશે. RapNet સભ્યોને આ RapNet સૂચી દર ગુરુવારના રોજ ઇમેઇલ દ્વાર મોકલવામાં આવે છે. હીરા ખરીદદારો કે જેઓ સુનિશ્ચિત કરવા માગે છે કે તેમની ખરીદી માટે યોગ્ય ભાવ મળી રહ્યા છે અને હીરા વેચાણકારો કે જેઓ તેમના હીરાના ભાવ નક્કી કરી રહ્યા છે તેવા ખરીદદારો અને વેચાણકારો માટે "ટ્રેડસ્ક્રીન" અને "RapNet ભાવ સૂચી" એ અમૂલ્ય સ્ત્રોતો છે. વિશ્વના તમામ હીરા ખરીદદારો અને વેચાણકારો પોતાની ખરીદી કે વેચાણ પહેલા આ RapNet ભાવ સૂચિનો ઉપયોગ હીરાના વર્તમાન બજાર ભાવો જાણવા માટેના સ્ત્રોત તરીકે કરી શકે છે. RapNet ભાવ સૂચી વિશે વધુ જાણો.


પ્રોડક્ટસ અને સેવાઓ
રેપાપોર્ટ ભાવ સૂચી
હીરાના ભાવની જાણકારી માટેનો તમારો પ્રાથમિક સ્ત્રોત
રેપાપોર્ટ ભાવ સૂચી એ હીરા મૂલ્ય નિર્ધારણની જાણકારી માટેનો સ્ત્રોત છે. હીરાના ભાવ મૂલ્યાંકન માટે સમગ્ર હીરા વેપારમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
વધુ જાણો

રેપાપોર્ટ મેગેઝીન
તમારી ઊંડાણપૂર્વકની હીરા અને જ્વેલરી બજારની માર્ગદર્શિકા
રેપાપોર્ટ મેગેઝીન એ હીરા મૂલ્ય નિર્ધારણ અને બજાર જાણકારી માટેનું તમારું પ્રાથમિક સ્ત્રોત છે. સમાચાર, વૈશ્વિક બજારના અહેવાલો તેમજ હીરા અને જ્વેલરી બજારના શ્રેષ્ઠ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે વર્તમાન રહો.
વધુ જાણો

RapNet
તમારા હીરાનાં વ્યવસાય માટે સૌથી કિંમતી સ્રોત.
RapNet એ વિશ્વનું સૌથી મોટું, સૌથી સુરક્ષિત વ્યાપાર-થી-વ્યાપાર ડાયમન્ડ ટ્રેડિંગ નેટવર્ક છે તેમજ હીરા વેપાર માટે ઓનલાઈન ઘર છે. ખરીદી, વેચાણ અને જોડાણ સ્થાપવા કે હીરાનાં ભાવ જાણવા માટે RapNet માં જોડાઓ.
વધુ જાણો

રેપાપોર્ટ લિલામી
સ્પર્ધાત્મક રોકડ બજારમાં મેલે તેમજ પ્રમાણિત અને અપ્રમાણિત હીરાની ખરીદી અને વેચાણ કરો
રેપાપોર્ટના કુશળ કર્મચારીઓ દર વર્ષે મેલે, સિંગલ સ્ટોન અને પ્રમાણિત હીરાના હજારો કેરેટની લિલામીની વ્યવસ્થા કરે છે. અમારું વિશાળ વૈશ્વિક નેટવર્ક અર્થાત્ અમે તમારા હીરાને પ્રોત્સાહન આપવા માટે હીરા બજારના સૌથી ચોક્કસ વિભાગોને લક્ષ્યાંક બનાવી શકીએ છીએ.
વધુ જાણો

લેબોરેટરી સેવાઓ
તમારા હીરાનું ગ્રેડીંગ હવે વધુ સહેલાઈથી.
લેબોરેટરીઓ દ્વારા હીરાના ગ્રેડીંગ માટે, રેપાપોર્ટની કાર્યરત GIA LabDirect અથવા AGS લેબોરેટરી સેવાનો ઉપયોગ કરો. તમે માત્ર રેપાપોર્ટની સ્થાનિક કચેરીમાં તમારા હીરા લાવો, અને બાકીની બધી કાળજી અમે લેશું. તમારા હીરાની સ્થિતિ ઓનલાઇન ટ્રેક કરો અને ઉપલબ્ધ કરાયેલ પરિણામો તપાસો.
વધુ જાણો

ખરીદદારોનો અને સપ્લાયર્સનો સમૂહ
ચુનંદા હીરા અને જ્વેલરી ખરીદદારોના આંતરરાષ્ટ્રીય સમુદાયમાં જોડાઓ.
રેપાપોર્ટ ખરીદદાર સમૂહની સદસ્યતા તમને, વિશાળ શ્રેણીના સપ્લાયર્સ કે જેમની પાસે વેચાણ માટે હીરા ઉપલબ્ધ છે તેવા સપ્લાયર્સ સુધીની પહોચ પુરી પાડે છે. ખરીદદાર સમૂહના સભ્યો, રેપાપોર્ટની વિશ્વવ્યાપી કચેરીઓમાં વિશિષ્ટ વીઆઇપી સારવાર અને સેવાઓનો આનંદ અનુભવે છે.
વધુ જાણો

ચીનમાં હીરા આયાતની સેવાઓ
ચીનના હીરા બજાર માટે તમારું પ્રવેશદ્વાર
ચીનમાં હીરા આયાત કરવા માટે વેચાણકારો તેમના હીરા રેપાપોર્ટને મોકલે છે. તમારા હીરા સુરક્ષિત રીતે ચિની હીરા માર્કેટ અને તેની વધતી જતી માંગ સુધી પહોંચશે. સપ્લાયરને તેના પૈસાની ચુકવણી અને ખરીદદારને હીરા વિતરણની બાંયધરી અમે આપીએ છિએ, અને કસ્ટમ તેમજ કર ચુકવણી સાથે કાયદાઓની સંભાળ લઈએ છીએ.
વધુ જાણો

RapNet ઈન્વેન્ટરી લિંક
RapNet ઈન્વેન્ટરી લિંક તમારા ગ્રાહકોને વધુ પસંદગીઓ, વધુ હીરા, તમારા સ્ટોરની અંદર જ આપે છે.
RapNet ઈન્વેન્ટરી લિંક દ્વારા, RapNet પરના હીરાની વ્યાપક યાદીને તમારા ઓનલાઇન સ્ટોરમાં અથવા રિટેલ સ્ટોરમાં દર્શાવી,તમારા ગ્રાહકોને વિશાળ શ્રેણીના હીરાની પસંદગી પૂરી પાડી શકો છો.
વધુ જાણો

Investment Diamonds
Investment diamond services to select institutional and private clients
The Rapaport Group is developing a transparent, efficient, liquid market for select, GIA graded and Rapaport certified investment diamonds.
Learn More


મેમ્બર સાઇન ઇન
પાસવર્ડ
સાઇન ઇન
પાસવર્ડ ભુલી ગયા છો?
બજાર અહેવાલ સંપૂર્ણ અહેવાલ વાંચો
Diamond markets stable ahead of Las Vegas shows. Manufacturers pressured by high rough prices and low volume trading. Cutting center liquidity tight as Indian factories close for summer vacation. Sentiment improves as U.S. retailers experience steady 1Q: Signet Jewelers sales +10% to $994M, profit +11% to $92M; Zale Corp. shares rally as revenue -1% to $443M but profit of $5M vs. loss of $4.5M a year earlier and Terry Burman appointed...



કાર્યક્રમો વધુ કાર્યક્રમો
May 27 - June 3, 2013
Rapaport Jewelry Auction
May 30 - June 6, 2013
Rapaport Melee Auction
May 30 - June 2, 2013
Las Vegas Jewelry & Watch Show
May 31 - June 3, 2013
The JCK Swiss Show
June 2 - 2, 2013
Rapaport Certification Conferences
June 7 - 9, 2013
Hyderabad Jewelry, Pearl & Gem Fair
June 10 - 13, 2013
Rapaport Melee Auction
June 14 - 23, 2013
Rapaport Melee Auction
June 16 - 19, 2013
Rapaport Single Stone Auction
July 2 - 10, 2013
Rapaport Single Stone Auction
July 23 - 25, 2013
Rapaport Melee Auction
July 28 - 30, 2013
JA New York Summer Show
August 8 - 12, 2013
IIJS India International Jewellery Show
August 20 - 28, 2013
Rapaport Single Stone Auction
August 24 - 26, 2013
The Smart Jewelry Show - Dallas
August 26 - 29, 2013
Rapaport Melee Auction
September 1 - 4, 2013
International Jewellery London
September 4 - 15, 2013
Rapaport Melee Auction
September 11 - 17, 2013
Hong Kong Jewellery & Gem Fair
September 28 - 30, 2013
Jewellery Wonder 2013






અમને ફોન કરો: ૧-૭૦૨-૮૯૩-૯૪૦૦
ખરીદો વેચો જોડાવો ભાવ નિર્ધારણ
Buy તમારા ઇચ્છિત હીરા RapNet પર હોય, તો RapNet મારફતે હીરાની ખરીદી તમને સીધા વેચનાર સાથે વ્યવહાર કરવાની પરવાનગી આપે છે. કોઈ પણ જાતની મધ્યસ્થતા કે કમિશન નહી.

હીરા વ્યાવસાયિકોને જાણો અને વિશ્વસનીય તેમજ પ્રતિષ્ઠિત એવા વેચાણકારો સાથે લાંબા ગાળાના સંબંધો બનાવો. વધુ જાણો ...
નિયમો અને શરતો   RapNet Rules and Code of Conduct    ગોપનીયતા નીતિ  
તમામ વિષયવસ્તુ માર્ટિન રેપાપોર્ટ દ્વારા © કોપીરાઇટ ૧૯૮૨-૨૦૧૧. સર્વહક સ્વાધીન.  
વિશે Rapaport
અમારી સાથે જાહેરાત કરો

શા માટે RapNet? RapNet માં શા માટે જોડાવું? ખરીદદારો માટે RapNet વેચાણકારો માટે RapNet RapNet પર જોડાણ સાધો RapNet ની સાથે કિંમત નિર્ધારણ RapNet ની વિશેષતાઓ પ્રોડક્ટસ અને સેવાઓ રેપાપોર્ટ ભાવ સૂચી રેપાપોર્ટ મેગેઝિન રેપાપોર્ટ લિલામી લેબોરેટરી સેવાઓ ખરીદદારો અને સપ્લાયરોનો સમુદાય ચીનમાં હીરા આયાતની સેવાઓ RapNet ઈન્વેન્ટરી લિંક વિશેષતાઓ RapNet વૈવિધ્યપૂર્ણ શોધ એન્જિન ટ્રેડસ્ક્રીન ભાવ સંશોધન RapNet Excel® Add-In for Microsoft ® RapNet ટ્રેડલિંક ખરીદ અરજીઓ 'નવા સર્ટિફિકેટો' સુવિધા રેપાપોર્ટ હીરા ભાવ કેલ્ક્યુલેટર સભ્ય નિર્દેશિકા ઉપરાંત રેટિંગ્સ સિસ્ટમ RapNet પરની માહિતી સાથે જોડતા કમ્પ્યુટર પ્રોગ્રામ. રેપાપોર્ટ સાપ્તાહિક માર્કેટ અહેવાલ રેપાપોર્ટ સમાચાર વૈશ્વિક ગ્રાહક સહાય પ્રદર્શકોની નિર્દેશિકા અને હીરા શોધવાની સેવા વિશે અને સમાચાર રેપાપોર્ટ વિશે કાર્યક્રમો બજારના અહેવાલો RapNet માં જોડાઓ હોલસેલ હિરા વેપાર હીરા ખરીદી સર્ટિફાઇડ હીરા હીરા ભાવો હીરા કિંમત નિર્ધારણ હીરા વ્યાપાર હીરા વેપાર પ્રવૃત્તિ વેચાણ માટેના હીરા હીરા વેચો સંપર્ક કરો ગ્રાહક સેવા પ્રાદેશિક કચેરીઓનો સંપર્ક કરો પ્રતિનિધિનો સંપર્ક કરો